મેઘરજ તાલુકાના પાલ્લા(ઢૂંઢ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં સાબરડેરીના પાડી વાછરડા ઉછેર અભિયાન અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો.

0
18 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના પાલ્લા(ઢૂંઢ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં સાબરડેરીના પાડી વાછરડા ઉછેર અભિયાન અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો.

સાબરડેરીના પાડી વાછરડા ઉછેર અભિયાન અંતર્ગત મેઘરજ તાલુકાના પાલ્લા(ઢૂંઢ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાબરડેરીના વાઇસ ચેરમેન સાહેબ દ્વારા બેસ્ટ વાછરડા સંભાળ રાખનાર સભાસદોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વુક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો હતો.પાલ્લા ગામમાં ટોટલ ૧૧૬ વાછરડી ઉછેર કરવામાં આવી એમાંથી જે સભાસદોના વાછરડા જુલાઈ મહિનામાં જન્મ્યા અને જેમનું વજન વધારે હતું તેમને પ્રથમ ત્રણ સભાસદોને બેસ્ટ વાછરડા ઉછેર બદલ સાબરડેરીના વાઇસ ચેરમેન દ્વારા ૧ થી ૩ નંબરને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here