વિજાપુર વસઇ ગામે વેકશીન ટોકન લેવા ભીડ કોરોના ને જાહેર માં નિમંત્રણ

0
36વિજાપુર ના વસઇ ગામે વેકશીન માટે ટોકન લેવા માટે આડેધડ ભીડ જામી ત્રીજી લહેર ને નિમંત્રણ

વેકશીન ટોકન લેવાની ભીડ એકઠી થતા કોરોના ની ત્રીજી લહેર ને નિમંત્રણ કરતા દર્શયો વસઇ આરોગ્ય કેન્દ્ર ના ઉપર ઉભા થયા હતા આરોગ્ય ભીડ ને જોઇને કામગીરી કરવા માટે વિમાસણ માં મુકાઈ હતી

વિજાપુર ના આરોગ્ય દ્વારા કોવિડ19 ની વેકશીન માટે ટોકન લેવા માટે લોકો કોરોના ને ભુલી જઈને આડેધડ ભીડ ના કારણે આરોગ્ય વિભાગ પણ વિમાસણ માં મુકાઈ હતુ લોકો વેકશીન ટોકન માટે લાઈનો તોડી ભીડ કરી મુકી હતી જેને કારણે ત્રીજી લહેર ઉભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી લોકો શિસ્તબંધ લાઈનો માં જોવા મળ્યા નહતા અંગેની જાણવા મળતી માહિતી મુજબ કોવિડ 19 અંતર્ગત આપવામાં આવતી વેકશીન માટે રજા બાદ ચાલુ કરવામાંઆવી હતી જે લોકો વેકશીન લેવા માટે બાકી રહી ગયા હોય તેવા લોકો ને ટોકન આપી વેકશીન આપવામાં આવશે તે ની જાણ વસઇ ગામના લોકોને થતા લોકો વેકશીન ટોકન લેવા દોડી આવ્યા હતા ભીડ ને જોઈને આરોગ્ય વિભાગ ના લોકો પણ ચિંતા માં મુકાયા હતા વેકશીન ના ડોઝ નો જથ્થો જરૂરી કરતા ઓછો આવતા હોવાની ચર્ચાઓ ને કારણે લોકોની ભીડ જામી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here