ગઢડા તાલુકાના ગઢાળી ગામના એવા નવ યુવાન ગોહિલ પ્રિતરાજસિંહએ એક દિવસ માં અગિયાર ગામડાઓમાં ૧૧૧૧ વૃક્ષો વાવીને પયૉવરણ જાણવણી માટે ઉત્તમ ઉદાહરણરૂપ છે

0
24ગઢડા તાલુકાના ગઢાળી ગામના એવા નવ યુવાન ગોહિલ પ્રિતરાજસિંહએ એક દિવસ માં અગિયાર ગામડાઓમાં ૧૧૧૧ વૃક્ષો વાવીને પયૉવરણ જાણવણી માટે ઉત્તમ ઉદાહરણરૂપ છે

એક દિવસમાં અગિયાર ગામડાઓમાં ૧૧૧૧ વૃક્ષો વાવીને પર્યાવરણએ મનુષ્યને જે કાંઈ આપ્યું છે એનો ઋણ ચુકવવાનો પ્રયાસ કરીને અનેરો આનંદ મેળવ્યો.. આજે સવારથી ગઢડા તાલુકાના ગઢાળી ગામના નવ યુવાન પ્રિતરાજસિંહ ગોહિલ અને અન્ય મિત્રોની સાથે રહીને મીરા ક્લીન ફ્યુઅલ લીમિટેડ(MCL) ના સહયોગ દ્વારા ગઢડા તાલુકાના ગઢાળી સહિત ના અન્ય 11 ગામડાઓમાં વૃક્ષારોપણ કરીને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છે.આ તમામ વૃક્ષો વાવ્યા બાદ તમામ ગામના લોકોએ વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેની કાળજી લેવાની બાંહેધરી આપી છે.. આ તમામ ફોટાઓ માત્ર દેખાવ કરવા માટે નથી.. પણ આ ફોટાઓ જોઈને યુવાવર્ગ ને વૃક્ષારોપણ કરવા માટેની પ્રેરણા મળી રહે અને દિવસમાં માત્ર થોડી જ ક્ષણો કુદરત માટે પણ આપે તે હેતુથી છે.

*”મનુષ્ય ના એક શ્વાસ ની કિંમત વૃક્ષ છે,મનુષ્ય ના જીવન નું નિમિત્ત વૃક્ષ છે”*
*” પકૃતિ એ જ પરમાત્મા “*LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here