ઇસરી ખાતે નવીન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

0
22


 

અહેવાલ :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઇસરી ખાતે નવીન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજય સરકાર દ્રારા પાંચ વર્ષના કાર્યક્રમ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત આજે ૭ ઓગસ્ટના રોજ “વિકાસ દિવસ નિમિત્તે “આરોગ્ય સુખાકારી કાર્યક્રમ” યોજાયો હતો જેમાં ઇસરી નવીન આરોગ્ય કેન્દ્રનું રીબીન કાપી લોકાર્પણ અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાપંચાયત ઉપપ્રમુખ કનુભાઈ મનાત, તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ, ઇસરી આરોગ્ય કેન્દ્ર ડો ઈન અધિક્ષક શ્રી આર પી ખરાડી સાહેબ, મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્વેતલાના અસારી મેડમ તેમજ ઇસરી આરોગ્ય સ્ટાફ, ગ્રામજનો તેમજ પત્રકાર હિતેન્દ્ર પટેલ, જયદીપ ભાટિયા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું આયોજન ઇસરી આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here