સાધલી ગામ ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળના મંજૂર થયેલ આવાસનું ખાતમુહૂર્ત કરાયું

0
32J
આજ રોજ શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળના મંજૂર થયેલ આવાસનું ખાતમુહૂર્ત કરવા માં આવ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૨૨ સુધી માં ગરીબી રેખા નીચે આવતા તમામ ને ઘર આપશે એ સંકલ્પ કરવામાં આવ્યો હોય જેના ભાગરૂપે આજરોજ સાધલી ખાતે સરપંચ જતીન પટેલ.તલાટી કમ મંત્રી અને સરકારી આગેવાન મુકેશભાઈ બિરલાના હસ્તે કરવામાં આવ્યું હતું
રીપોર્ટર…ફૈઝ ખત્રી.શિનોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here