બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોબનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
29


બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ સુઈગામ તાલુકાના સિમાડે આવેલ પૌરાણિક ભારેશ્વર મહાદેવ જયા સુઈગામ તાલુકાના નેસડા ગોલપ દુધ ઉત્પાદન સહકારી મંડળી અને ભારેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત દ્રારા બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના વરદહસ્તે વુક્ષરોપણ કાયૅક્રમ રાખવામાં આવ્યો

ભારેશ્વર મહાદેવ ની જગ્યાએ 1001 વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ના ગ્રામજનો અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તથા તમામ હોદ્દેદારો બનાસડેરીના ચેરમેન મંત્રીઓ તમામે તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વધુમાં બનાસડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પુવૅ મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષનુ જતન કરવું એ આપણી ફરજ છે વૃક્ષોદ્વારા જે ઓક્સિજન મળે છે તે દુનિયા ભરને વૃક્ષો દ્રારા પુરૂ પાડવામાં આવે છે જેથી વૃક્ષારોપણ કરી તેનુ જતન કરીએ એ આપણુ જતન કરસે અને ભાવી પેઢી માટે પણ આપણે કરી શકીએ એના માધ્યમથી આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

રીપોર્ટ

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો

મો 9974398583LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here