ભારતનું સપનું સાકાર થયું નીરજ ચોપડા એ ગોલ્ડમેડલ જીત્યો

0
12


ભારતનાં ખાતામાં પહેલો ગોલ્ડ આખરે ભારતનું સપનું સાકાર થયુ,

ભાલા ફેંકમાં ભારતનાં સ્ટાર નિરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડની આશા માત્ર નિરજ પાસેથી જ બચી હતી જે નિરજે સાકાર કરી. નિરજે ઑલિમ્પિક્સમાં જે રીતે ભાલો ફેંક્યો તે જોઈને વિશ્વનાં ધુરંધરો પણ હેરાન થઈ ગયા હતા, પહેલા જ રાઉન્ડથી નિરજ ટોપ પર રહ્યા અને 6 રાઉન્ડ સુધી તેમના સ્કોરને કોઈ અડી પણ ન શક્યું.

નિરજના દરેક રાઉન્ડનાં સ્કોર

પ્રથમ રાઉન્ડ 87.03
બીજો રાઉન્ડ 87.58
ત્રીજો રાઉન્ડ 76.79
ચોથો રાઉન્ડ x
પાંચમો રાઉન્ડ x
છઠ્ઠો રાઉન્ડ 84.24
નિરજે ધમાકેદાર શરૂઆત કરી (પ્રથમ રાઉન્ડ)
નીરજ ચોપડા ફાઇનલમાં ઉતર્યા ત્યારે તેઓ એ સૌથી પહેલા ભાલાફેંકમાં 87 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here