પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ને આંતરરાષ્ટ્રીય સમસ્યા બતાવી CM રૂપની સાહેબ

0
27


પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ને આંતરરાષ્ટ્રીય સમસ્યા બતાવી CM રૂપની સાહેબ, પણ હાલ અમદાવાદ શહેરમાં 100રૂપિયા નજીક છે પેટ્રોલ-ડીઝલનો ભાવ છે આ વધારો મઘ્યમવર્ગ માટે ઘરનું બજેટ તકલીફ માં મુકાઈગયા છે અને જો આવા ભાવ યથાવત રેહશેતો આ ભાવથી જનતા ત્રાહિમામ પરેશાન થઈ ગઈ છે અને સરકાર ભાવ ઘટાડા ની અપેક્ષા રાખે છે.
રાજ્યમાં અન્ય ચીજોના ભાવો સ્થિર છે,થોડા દિવસોમાં બધું સારું થઇ જશે
CM રૂપાણીનું નિવેદન…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here