મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફનર્સ વર્ગ ૩ની બદલીના આદેશ

0
21મોરબી સિવીલ હોસ્પિટલ માંથી 25, ,તેમજ આંખની હોસ્પિટલ માંથી 09 સ્ટાફનર્સ ની બદલી, સામે 5 સ્ટાફનર્સ મુકાયા

મોરબી : મોરબીની જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફનર્સ વર્ગ-૩ તેમજ આંખની હોસ્પિટલના સ્ટાફનર્સની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર તબીબી સેવાઓના અધિક નિયામકે કરેલ ઓર્ડરમાં ગુજરાતના ૧૪૩૮ થી વધુ સ્ટાફનર્સ ની બદલી કરવામાં આવી છે.જેમાંથી મોરબી સિવીલ હોસ્પિટલના ૨૫  સ્ટાફનર્સ , તેમજ આંખની હોસ્પિટલના ૦૯ સ્ટાફનર્સ વર્ગ ૩ ની બદલીઓમાં અન્ય કર્મચારી ફરજ  પર હાજર થયા બાદ કર્મચારીઓને સિનીયોરીટી મુજબ બદલીના સ્થળે હાજર થવા છુટા કરવાના રહેશે તેમ જણાવ્યું છે. તો સામે મોરબી સિવીલ હોસ્પિટલમાં ૫ સ્ટાફનર્સ ની મુકાયા છે. જેમાં સ. હો. વાંકાનેરથી ગુલામ મોઈન એન બાદી, સીએચસી ચરાડવા થી  યશ પી. ત્રિવેદી, મેડીકલ કોલેજ રાજકોટથી શિલ્પા એસ. ભુવા, પીડીયુ હોસ્પિટલ રાજકોટથી પ્રવિણા જી વસવેલીયા , તેમજ નવી સિવીલ હોસ્પિટલથી ભુમિ એમ જીકાદરા ની નિમણૂંક કરવામાં આવી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના
રશ્મિકા વી. પટેલ સીએચસી ટંકારા, સુધાબેન બી. અંબાણી સીએચસી ટંકારા, સંગીતા એન. આશીયાણી સ.હો વાંકાનેર, પ્રવિણાબેન એમ. રાંકજા સીએચસી ટંકારા,  હેતલ ડી. જોષી સ.હો.હળવદ, સોનલ આર. પટેલ સી.હો. અમદાવાદ, શૈલેષ એમ. સોલંકી સી.હો. અમદાવાદ, શમિષ્ઠા એફ. પારગી એસએસજી હોસ્પિ.વડોદરા, ડીમ્પલ કે. શર્મા સી.હો.અમદાવાદ, ધારા જી. નાયક સી.હો. અમદાવાદ, તૃપ્તિ આર. નિસરતા સ્ટેટ હોસ્પિટલ સંતરામપુર, બિનલ એસ. પાંડોર સી. હો. અમદાવાદ, દેવકી આર. વાગડીયા સી. હો. અમદાવાદ, દિલાવર એલ. પટેલ સીએચસી પીડવલ, શીતલ બી. વા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here