ઉનામા આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ

0
18


  1. આજે ઉના આમ આદમી પાર્ટી ની મિટિંગ કરવામાં આવી સંગઠન ને મજબુત કરવા માટે તેમા હાજર ઉના શહેર પ્રમુખ રાજેશભાઈ મકવાણા તાલુકા પ્રમુખ કરશનભાઈ રામ કિશાન સંઘના ઉપપ્રમુખ ભીખાભાઈ લિંબાણી તથા મગનભાઈ ગજેરા તથા ભગવાનભાઈ બારૈયા તથા કમલેશભાઈ તથા કનુભાઈ ગોહિલ તથા હુશેનભાઇ વાકોટ તથા ઉદયભાઇ તથા હુસેનભાઇ ભાદરકા તથા અબાઝભાઇ તથા ધીરજ સિંહ અને ઉના ના પૂર્વ તાલુકા પ્રમુખ રાજુ ભાઈ ગટેચા પણ હાજર રહ્યા હતા આ મીટિંગ મા આમ આદમી પાર્ટી ની આ મિટિંગ મા અબાશ ભાઈ ની વરણી ઉના શહેર લઘુમતી સેલ ના પ્રમુખ તરીકે કરવામાં આવી અને કમલેશ ભાઈ ભીલ ની વરણી આમ આદમી પાર્ટી યુ વા સંગઠન ના પ્રમુખ તરીકે કરવામાં આવી એને હુસેનભાઇ વકોટ ની વરણી તાલુકા લઘુમતી સેલ ના પરમુખ તરીકે કરવામાં આવી એને ભગવાન ભાઈ બારીયા ની વરણી પણ ઉના શહેર મહામંત્રી તરીકે કરવામાં આવી આવીજ રીતે અનેક કાર્ય કરતા નું જોડાયા હતાં તેઓની વરણી પણ કરવામાં આવીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here