કાલોલ તાલુકાના અડાદરા વૈષ્ણવ હવેલી ખાતે ફુલોના હિંડોળા દર્શન યોજાયા

0
25






પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ તાલુકાના અડાદરા ખાતે આવેલી વૈષ્ણવ હવેલી ખાતે પૂજ્યપાદ ગોસ્વામી 108 કલ્યાણરાયજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે બુધવારના રોજ અડાદરાના સ્વ પિનાકીનભાઈ મહાસુખભાઈ ના પરિવાર તરફથી ફૂલો ના હિંડોળાના દર્શન રાખવામાં આવેલ જેનો સમગ્ર અડાદરા તથા આસપાસના વૈષ્ણવોએ લાભ લીધો હતો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here