બીલીમોરા માં નવનિર્મિત ફાયર સ્ટેશન નું તકતી અનાવરણ કરવામાં આવ્યું

0
22


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યું.ડી.પી ૮૮ સને ૨૦૧૭ ૧૮ ની ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં પશ્ચિમ માં આવેલ ફાયર સ્ટેશન તોડી અદ્યતન ફાયર સ્ટેશન તથા વોર્ડ ઓફિસ નવનિર્મિત સિનિયર સિટીઝન હોલ બનાવવામાં આવ્યો હતો જેનું ઉદઘાટન ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના ભરત હસ્તે રિબીન કાપી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ બીલીમોરા શહેરના પ્રથમ નાગરિક સ્ત્રી સ્ત્રી તથા નગરપાલિકાની ફાયર ટીમ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો તેમજ નવનિર્મિત ફાયર સ્ટેશન ભવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ફાયર શાખાના ચેરમેન મનીષભાઈ પટેલને પાલિકાના સભ્યો તેમજ ધારાસભ્ય એ શુભેચ્છા પાઠવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here