ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ

0
27


ભારતીય વહીવટી સેવાના 2005ની બેંચના 49 અધિકારીઓને કેન્દ્રમાં સંયુક્ત સચિવ (joint secretary) અથવા સમકક્ષ પદ માટે મૂકવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ કરાઇ છે. જેમાં બંછાનીધિ પાની, શાલીની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજીથકુમાર, કે.કે.નિરાલાની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here