નાસાએ મંગળ ગ્રહ જેવા સ્થળ પર એક વર્ષ સુધી રહેવા માટે મંગાવી અરજી

0
24


અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહ જેવા સ્થળ પર એક વર્ષ સુધી રહેવા માટે ચાર લોકોની અરજી મંગાવી છે. નાસા મંગળ ગ્રહ પર અંતરિક્ષ યાત્રીઓને મોકલ્યા પહેલા તેમને ભવિષ્યના મિશનને વાસ્તવિક પડકાર માટે તૈયાર કરવા ઈચ્છે છે.

નાસાએ મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓ વાળા સ્થળ પર 1 વર્ષ પસાર કરવા માટે અરજીઓ મંગાવી છે. આ લોકો 1,700 વર્ગ ફૂટમાં ફેલાયેલા 3ડી-પ્રિન્ટર દ્વારા બનાવવામાં આવેલા માર્સ ડ્યુન અલ્ફામાં રહેશે. આ હ્યુસ્ટનમાં જ્હૉનસન સ્પેસ સેન્ટરની બિલ્ડીંગમાં છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here