અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સીનેશન ડ્રાઈવ

0
23


આજરોજ તારીખ 08/08/2021 રવિવાર ના રોજ ધંધાકીય કોમર્શિયલ માલિકો તથા તેમાં કામ કરતા કર્મચારીઓ માટે વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવેલ છે. નાગરિકો કોવિડ-19 રોગથી સંક્રમિત ના થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવેલ છે જે હાલમાં સદર મહામારીને પહોચી વળવા તથા લોકોને આ રોગ થી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી હેલ્થ વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર તેમજ ૧૮ વરસ થી વધુ ઉંમરના તમામ લોકો ને ટ્રેઈન સ્ટાફ દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે. આથી અમદાવાદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે સરકાર દ્વારા તમામ ધંધાર્થીઓને વહેલામાં વહેલી તકે ફરજિયાત વેક્સીન લેવા ફરમાન કરવામાં આવેલ છે જે ધ્યાનમાં લઈ ને રવિવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ નક્કી કરેલ કોમ્યુનિટી હોલ ખાતે ધંધાકીય કોમર્શિયલ ના માલિક તથા તેમાં કામ કરતા કારીગર કર્મચારીઓ તથા જે કોઈ વ્યક્તિને બાકી હોય તે વેક્સીન લેવાની તક ચુકે નહીં તેવી સરકારની અપીલ છે.
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here