ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ

0
48






આણંદમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. ફટાકડાની આ દુકાનમાં આગ લાગવાના કારણે ત્રણ માળની બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઇ હતી.

જેમાં સાતથી વધુ બાઈક અને એક કાર સળગી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, દુકાનમાં ક્ષમતા કરતા વધુ દારૂખાનાનો જથ્થો હતો. અત્રે મહત્વનું છે કે, ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here