લજાઈ દેવદયા માધ્યમિક શાળામાં અર્જુન એ કૈલાની નિમણૂક થતાં ઉમળકાભેર સ્વાગત કર્યું.

0
32ટંકારા તાલુકા ની લજાઈ ગામની શ્રી દેવદયા માઘ્યમિક શાળા માં ગણિત – વિજ્ઞાન* વિષયના શિક્ષક શ્રી અર્જુન એ. કૈલાની કાયમી માટે નવી નિમણૂક થતા શાળા પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.

લજાઈ ગામની માધ્યમિક શાળા હવે બધા શિક્ષકોથી સંપન્ન બની છે. શાળામાં બધાજ વિષયોના અનુભવી અને તજજ્ઞ શિક્ષકોની ટીમ છે.

લજાઈ ગામના તમામ પરિવારને વિનંતી કે આપનું બાળક આપણી જ શાળામાં તજજ્ઞ શિક્ષકોનું શિક્ષણ મેળવે અને ફ્રી માં કુદરતી વાતાવરણમાં બાળકમાં નવી શિક્ષણનીતિ મુજબનો સર્વિગિક વિકાસ થાય તે માટે બાળકોનું આજે જ એડમિશન લઈ બાળકને શિક્ષણની સાચી દિશા આપીએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here