આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનાં ગુજરાત પ્રાંત અધ્યક્ષ પોલીસ કસ્ટડીમાં મોંત કેસનાં પરિવારની મુલાકાત લીધી…

0
13


“ગુજરાત પ્રાંત અધ્યક્ષ કિશોરભાઈ હાપલીયા”

 

“નવસારી જિલ્લા અધ્યક્ષ રાકેશભાઈ શર્મા”

ડાંગ:- મદન વૈષ્ણવ

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનાં ગુજરાત પ્રાંત અધ્યક્ષ સહિત આગેવાનોએ ચીખલી પોલીસ કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ પામેલ વઘઇ ખાતે રહેતા યુવાનોનાં પરીવારજનોની મુલાકાત લીધી હતી..

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દ ધરાનાં હિન્દ સમ્રાટ એવા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાનાં સ્વપ્નદ્રષ્ટા અને  દીર્ઘદ્રષ્ટિથી ચાલતા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ,ગુજરાત પ્રાંતનાં અધ્યક્ષ કિશોરભાઈ હાપલીયા,વલસાડ વિભાગનાં સંગઠન મંત્રી પ્રવીણ ભાઈ વૈષ્ણવ ,નવસારી જિલ્લા અધ્યક્ષ રાકેશભાઈ શર્મા ,વાંસદા તાલુકાનાં અધ્યક્ષ મનોરસીંગભાઈ રાજપુરોહિત વઘઇનાં કિશોરભાઈ એન.પટેલ તેમજ રાજુભાઇ ખેરનાર સહિતનાં આગેવાનોએ આજરોજ ચીખલી કસ્ટોડિયલ ડેથ કેસનાં મૃતક યુવાનોનાં પરિવારજનોની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના આપી હતી…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here