કાલોલ રેફરલ હોસ્પિટલના પાછલા ભાગે મેડિકલ વેસ્ટ નાખતા ચકચાર. તંત્ર ની એકબીજાને ખો.

0
33


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના પાછળના ભાગે ખાડો કરીને મેડિકલ વેસ્ટ નાખ્યો હોવાની બાબતે તાલુકા હેલ્થ ઓફિસર નો સંપર્ક કરતા તેઓએ આ સામગ્રી બાબતે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નો સંપર્ક કરવા જણાવ્યું હતું જયારે હોસ્પીટલ સત્તાવાળા દ્વારા પણ યોગ્ય જવાબ આપ્યો નથી. સ્થળ ઉપર તાલુકા હેલ્થ ઓફિસર ને લઈ જતા માસ્ક, સર્જીકલ ગ્લોવ્ઝ, કાગળો ના ટુકડા અને અને કાળી કોથળી માં પુઠા ના બોક્ષ માં કઈક ભરેલ હોવાનુ બહાર આવેલ છે સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરી મેડિકલ વેસ્ટ લઈ જઈ ને યોગ્ય રીતે નિકાલ કરવા માટે ચૂકવવામાં આવે છે ત્યારે ખાડો ખોદી ને આવો કચરો સળગાવવા પાછળ નો ઈરાદો શુ હોઈ શકે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here