જેતપુર ના સામા કાંઠે જન મંગલ સોસાયટી માંથી વિદેશી 291 દારૂ ની બોટલ સાથે શખ્સ ઝડપાયો 

0
74રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

જેતપુર ના સામા કાંઠે જન મંગલ સોસાયટી માંથી વિદેશી 291 દારૂ ની બોટલ સાથે શખ્સ ઝડપાયો

દારૂના દરીયા સમાન જેતપુર શહેરમાંથી ખાબોચિયાં જેટલો દારૂ પકડી પાડતી સિટી પોલીસ  શહેરમાં આટલો દારૂ આવે છે ક્યાંથી એ પણ એક મોટો સવાલ છે

અટક કરેલ આરોપીઓ (૧) મનીષભાઇ ઉર્ફે મુનો ગાંડુભાઇ પરમાર, રહે. ભાદરના સામકાંઠે, જનમંગલ સોસાયટી, જેતપુર (હસ્તગત કરેલ છે)

                   અટક કરવા પર બાકી                                       આરોપી (૨) અશ્વીનભાઇ વિનુભાઇ વેગડા, રહે. ભાદરના સામકાંઠે, જેતપુર (અટક કરવા પર બાકી)  જેતપુર શહેર વિસ્તાર ની અંદર બે ફામ દેશી દારૂ ને ઈંગ્લીશ દારૂ ના વેહચાણ થય રહીયા છૈ ત્યારે શું જેતપુર પોલીસ આ દારૂ બંધ કરાવશે કે નહીં તેવી લોકોમાં ચર્ચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here