સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

0
21


સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ગત તારીખ ૫-૮-૨૦૨૧ ના રોજ યુપીના બહેન પિયર જતાં બહેન યુપી થી ગુજરાતના મોરબીમાં પહોચીયા ગ્યાં હતા ત્યાર બાદ અન્ય વ્યક્તિ દ્વારા ૧૮૧ માં ફોન કરેલ અને ૧૮૧ દ્વારા બહેન સખી વન સ્ટોપ સેન્ટર પર આવેલ ત્યાર બાદ બહેન પરિસ્થિતી ખુબજ નબળી હતી બહેન બીમાર હોવાથી બહેનને સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્વારા બહેનને હોસ્પિટલ લઈ ગયેલ ત્યારબાદ બહેનનું કાઉન્સ્લિંગ કરેલ અને ત્યારબાદ બહેને જણાવેલ કે તેઓ ભૂલા પડેલ છે અને મોરબી પહોચી ગ્યાં છે ત્યારબાદ બહેન પાસેથી તેમના માતા પિતાની માહિતી મેળવેલ અને સંપર્ક કરેલ તેમના માતા પિતાઓ સંપર્ક થતાં તેમને મોરબી બોલાવેલ તેમના પિતાના ડોકયુમનેટની ચકાસણી કરીને ત્યારબાદ બહેનને તેમના પિતા સાથે જવું હોય તેથી તેમને તેમના પિતાના શોપવામાં આવ્યાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here