સાથીડા ગીત યૂટ્યુબ માં રિલીઝ કરવામાં આવ્યું

0
18તારીખ :૮/૮/૨૦૨૧ રવિવાર ના રોજ “વાયદો આર્ટિસ્ટ ” અને “રુદ્રાક્ષ ફિલમ એન્ડ પ્રોડક્શન હાઉસ” દ્વારા ” સાથીડા ગીત યૂટ્યુબ માં રિલીઝ કરવામાં આવ્યું છે .જેના ડાયરેક્ટર : અમિત સોલંકી (રુદ્રાક્ષ ફિલ્મ્સ અને પ્રોડક્શન હાઉસ)7359555509 તેમજ પ્રોડ્યુસર : વૈભવી પરમાર , કેમેરામેને : ભરત સારેસા, ગાયક અને લેખક : યજ્ઞેશ પરમાર, સંગીત: હર્ષદીપ મ્યુઝિક અને મીડિયા પાર્ટનર : વાત્સલ્યમ સમાચાર છે.


વાયદો આર્ટિસ્ટ દ્રારા ગુજરાતનું સર્વ પ્રથમ બાબા સાહેબ નું અંગ્રેજી ગીત”માય બાબા સાહેબ” મૂકવામાં આવ્યું હતું .

આ ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

“રુદ્રાક્ષ ફિલ્મ્સ અને પ્રોડક્શન હાઉસ “દ્વારા સોંગ રાયટિંગ, એડીટીંગ, શૂટિંગ , પ્રી વેડિંગ શૂટ ,પોસ્ટર મેકિંગ ,શોર્ટ ફિલ્મ ,વેબ સિરીઝ , બેનર ડિઝાઇન અને યૂટ્યુબ ચેનલ મેનેજમેન્ટ ની સુવિધા માટે સંપર્ક કરો :૭૩૫૯૫૫૫૫૦૯ અમિત સોલંકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here