વિજાપુર ખરોડ ગામે ચાર રસ્તા પાસે જુગાર રમતા બે ઝડપાયા અન્ય જુગારીયા પોલીસ નો કોર્ડન તોડી નાસી છુટવા માં સફળ

0
47


વિજાપુર ના ખરોડ રામાપીર મંદીર નજીક જુગાર રમતા બે ને પોલીસે ઝડપી પાડ્યા બીજા ફરાર બે સામે ફરીયાદ નોંધાઇ

ઝડપાયેલા બે સાથે જુગાર રમતા લોકો પોલીસ કોર્ડન તોડી નાસી છુટવા માં સફળ

વિજાપુર ના ખરોડ માં આવેલ રામાપીર મંદીર નજીક ચાર રસ્તા પાસે ના ખરાબા માં પોતાના આર્થીક ફાયદા માટે જુગાર રમતા બે લોકો ઝડપાઇ જતા પોલીસે બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પણ સાથે જુગાર રમતા નાસી જનાર જુગારીયા ની પોલીસ હાથમાં આવતા પહેલા છટકી જતા જુગારીયા ની ઓળખ નહીં હોવાથી ઝડપી શકી નથી આ અંગેની મળતી માહીતી મુજબ તાલુકા ના લાડોલ પોલીસ ને ખાનગી માં બાતમી મળી હતી કે ખરોડ ગામના ચાર રસ્તા પાસે આવેલ રામાપીર મંદીર ના નજીકમાં આવેલ ખરાબા વાળી જગ્યાએ કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની હકીકત મળતા પોલીસ ખાનગી વાહન લઈને સ્થળ ઉપર પોહચતા કેટલાક ઈસમો પોલીસ આવતા જોઈને નાસી ગયા હતા જ્યારે બે ઈસમો સ્થળ ઉપર ઝડપાઇ ગયા હતા જેમાં પોલીસે બે લોકો ઠાકોર મુકેશજી રજુજી રહે ખરોડ તા વિજાપુર તેમજ પરમાર હર્ષદ કુમાર જેઠા ભાઈ રહે કમાલપુર તા વિજાપુર સામે ગુનો નોંધી રૂપિયા ૫૦૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે પોલીસ હાથમાં આવતા પહેલા છટકી ગયેલા ની કાર્યવાહી ને લઈને લોકો માં ભારે ચર્ચાઓ જાગી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here