વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય

0
23


રિપોર્ટર ફિરોઝ ખાન

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે કાર્યક્રમ થયેલ હતો તેમાં આપણી સમાજના આપણા અધિકારીશ્રીઓ શ્રીમાન કનૈયાલાલ લક્ષ્મણભાઈ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મરીન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર તથા શ્રીમતી હંસાબેન નરેશકુમાર મેજીયાતર સંયુક્ત સચિવ નિવૃત્ત ગુજરાત સરકાર તથા શ્રીમાન પ્રાપ્તિ બેન રાજુભાઈ દામા અસારી આસિસ્ટન્ટ રજીસ્ટાર એક્ઝામ સેકસન ગુજરાત યુનિવર્સિટી તથા શ્રીમાન રાજેશભાઈ ડામોર આસિસ્ટન્ટ રજીસ્ટાર ગુજરાત યુનિવર્સિટી તથા શ્રીમાન મહેન્દ્રભાઈ નિનામા એડિશનલ ચીફ એન્જિનિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા શ્રીમાન દિનેશભાઈ વસાવા પ્રોફેસર કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટી તથા શ્રીમાન હરેશભાઈ પરમાર આસિસ્ટન્ટ કમિશનર નિવૃત્ત ઇન્કમટેક્સ વિભાગ તથા શ્રીમાન ઓમ પ્રકાશ ભાઈ વાઘેલા અધ્યક્ષ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ ગાંધીધામ કચ્છ ના આપણી સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજના પ્રસંગોપાત આપણી સમાજમાં પ્રવર્તતા વિષયો ઉપર વક્તવ્ય આપ્યું હતું.આ કાર્યક્રમ કમલેશ ભાઈ વાઘેલા અને પ્રતાપ રાણા નાં હસ્તકે પૂર્ણ કરવા માં આવ્યુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here