ફતેપુરા એપીએમસી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

0
13


 

 

      9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ તે નિમિત્તે ફતેપુરા એપીએમસી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધારાસભ્ય રમેશભાઈ કટારા અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું તદુપરાંત ગુજરાત સરકારે આદિવાસી સમાજ માટે કરેલી વિવિધ યોજનાનુ એક શોર્ટ ફિલ્મ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું માનગઠમા બનેલી ઘટનાને યાદ કરી જે  આદિવાસી સમાજે બલીદાન આપ્યું તેને યાદ કર્યુ હતું અંગ્રેજોને દેશને બહારનો રસ્તો બતાવવાનો ભગીરથ કામ આ દેશના આદિવાસીઓ કર્યું છે તેમજ ગુજરાત સરકાર પણ આદિવાસી સાથે કદમથી કદમ મીલાવી આદિવાસી દિવસની ઉજવણી કરી રહી છે પ્રસંગે પ્રાંત કુલદીપ દેસાઈ ફતેપુરા મામલતદાર પરમાર  તાલુકા વિકાસ અધિકારી ઠાકોર ભાજપ પાર્ટી પ્રમુખ શંકરભાઇ આંમલીયા ડો અશ્વિની પારગીપ્રફુલભાઈ ડામોર ફતેપુરા Apmc ચેરમેનતેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઇ આંમલીયા રે આદિવાસી પહેરવેશ પહેરીને પ્રવચન કર્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here