સમગ્ર શિનોર પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

0
21


<img loading="lazy" src="https://vatsalyamsamachar.com/wp-content/uploads/2021/08/IMG_20210809_183858_copy_370x371-300×300.jpg" alt="" width="300" height="300" class="alignnone size-medium wp-image-42399" /
9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા આદિવાસી દિવસ ની ઉજવણી કરાઈ હતી.જય જોહાર જય આદિવાસી ના નારાથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમ માં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ વસાવા સહિતના શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ફૈઝ ખત્રી.. શિનોર

The post સમગ્ર શિનોર પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here