ફતેપુરા: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે “આદિવાસી ટાઈગર સેના”દ્વારા પીપલારા ગામે ભીલ “પ્રદેશ ચોક”નું અનાવરણ કરવામાં આવ્યું

0
27


 

 

તારીખ 9 ઓગસ્ટ 2021 વિશ્વ આદિવાસી દિન નિમિત્તે પીપલારા ગામે ગ્રામજનોએ પોતાની આદિવાસી સંસ્કૃતિ મુજબ તેમની સંસ્કૃતિ અને અસ્મિતા જળવાઈ રહે તે મુજબ પારંપરિક રીત રિવાજ થી આદિવાસી ચોક નું અનાવરણ કરવામાં આવ્યું અને ગામ નાજ સામાપાડા ફળિયા માં સામાજિક કાર્યકર આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકા ના પ્રમુખ મેહુલ તાવિયાડ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભીલ પ્રદેશ ની માંગ સાથે પિપલારા ના ગ્રામજનો અને આગેવાનો સાથે મળી ભીલ પ્રદેશ ચોક નું અનાવરણ કરી આહવાન સાથે એક જન જાગૃતિ ની સભા ને સંબોધી વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે અને આદિવાસીઓ ના સંવેધનિક આધિકરો વિશે માહિતી આપી…આમ પીપલારા ગામે ગ્રામજનો એ આદિવાસી પારંપરિક નૃત્ય,વૃક્ષા રોપણ અને બાળકો ને વૃક્ષો ના રોપા વિતરણ કરી વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી….LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here