મિરઝાપર ગામમાં થી નવ જુગાર રમતા શકુનીઓને ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ 

0
46


રમેશ મહેશ્વરી દ્વારા

વાત્સલ્યમ્ સમાચાર ભુજ કચ્છ :- ભુજ એ ડીવિઝન પોલીસે સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર, પી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ જગદિશભાઇ સુજાભાઈ ચૌધરી તથા પો.કોન્સ રાકેશભાઇ વેલાભાઇ રાજપુત નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે ભુજ તાલુકાના મિરઝાપર ગામે શાંતી હાસમ કોલી રહે – મેહુલપાર્કની બાજુમાં કોલીવાસ ભુજવાળાના ઘરમાં જુગાર અંગે રેઇડ કરી રોકડા રૂપીયા -૪૬૦૧૦ / – તથા મોબાઇલ નંગ -૦૭ કિ.રૂ .૨૧૫૦૦ / -તથા ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ૦૦ એમ કુલ્લે કિં.રૂ. ૬૭૫૧૦ / – ના મુદામાલ સાથે કુલ્લ -૦૯

પકડાયેલ આરોપીઓમાં :- ( ૧ ) શાંતી હાસમ કોલી (ઉ.વ -૩૯) રહે – મેહુલપાર્કની બાજુમાં ગ્રામ પંચાયતના પાણીના ટાંકા પાસે કોલીવાસ મિરઝાપર તા-ભુજ ( ૨ ) રવજી વિશ્રામ કોલી(ઉ.વ -૨૮) રહે – મેહુલપાર્કની બાજુમાં ગ્રામ પંચાયતના પાણીના ટાંકા પાસે કોલીવાસ મિરઝાપર તા.ભુજ ( ૩ ) ભુપેનપુરી ભોજપુરી ગૌસ્વામી (ઉ.વ-૨૭) રહે . માંડવી રોડ નવોવાસ સુખપર તા.ભુજ ( ૪ ) શામજી ભીખા કોલી (ઉ.વ -૩૫) રહે – મેહુલપાર્કની બાજુમાં ગ્રામ પંચાયતના પાણીના ટાંકા પાસે કોલીવાસ મિરઝાપર તા-ભુજ ( ૫ ) દિપક હુશેન કોલી (ઉ.વ -૨૭) રહે – અંબે માતાજીના મંદીરની બાજુમાં મિરઝાપર તા.ભુજ ( ૬ ) કિશન હુશેન કોલી (ઉ.વ.૨૩) રહે – અંબે માતાજીના મંદીરની બાજુમાં મિરઝાપર તા.ભુજ ( ૭ ) ભીમજી સામત કોલી (ઉ.વ -૩૮) રહે – અંબે માતાજીના મંદીરની બાજુમાં મિરઝાપર તા.ભુજ ( ૮ ) સુલ્તાન જરાદ નોડે (ઉ.વ-૨૭) રહે – અંબે માતાજીના મંદીરની સામે મિરઝાપર તા.ભુજ ( ૯ ) કરીમ જુમાં નોતીયાર (ઉ.વ-૩૮) રહે – મહાદેવનગર મિરઝાપર તા.ભુજ આરોપી પાસેથી પકડાયેલ મુદામાલ કબ્જે કરી ને જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટર,પી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ જગદિશભાઇ સુજાભાઇ ચૌધરી તથા પો.કોન્સ રાકેશભાઇ વેલાભાઇ રાજપુત તથા અશ્વિનભાઇ લક્ષમણભાઇ નાટડા તથા જીતુભાઇ ભગવાનભાઇ ચૌધરી તથા ડ્રા.પો.કોન્સ મહિપાલસિંહ કાળુભા જાડેજા નાઓ જોડાયેલો હતો .LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here