ઝાલોદ:- વસંત મસાલા પ્રા.લી ના સૌજન્ય થી ડો.મમતાબેન મુકેશભાઈ નગાવત ઝાલોદ દ્વારા, વિકલાંગ સ્કુલ ના વિદ્યાર્થીઓને એક્યુપ્રેશર ની મેથડ સમજાવવા માં આવી હતી 

0
18


 

 

 

વસંત મસાલા પ્રા.લી ના સૌજન્ય થી ડો.મમતાબેન મુકેશભાઈ નગાવત ઝાલોદ દ્વારા, વિકલાંગ સ્કુલ ના વિદ્યાર્થીઓને એક્યુપ્રેશર ની મેથડ સમજાવવા માં આવી હતી 

તથા ફ્રી માં એક્યુપ્રેશર ના સાધનોનું નું વિતરણ કરવામાં આવ્યું હતુ.

સાથે સાથે બ્રમ્હાકુમારીઝ વિશ્વ વિદ્યાલય ઝાલોદ શાખામાં થી બીકે કુસુમબેન દ્વારા, વિકલાંગ વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન નો પ્રોગ્રામ ઉજવવા માં આવ્યો હતો અને રાજયોગ મેડિટેશન દ્વારા ક્રોધ જેવા વિકારોને દૂર કરી જીવનને સુખમય બનાવી શકાય છે તેની સમજ આપવામાં આવી હતી સાથે સાથે વિકલાંગ વિદ્યાર્થીઓ કે જેઓએ અગાઉ ક્યારેય કોઈ ફેક્ટરી વિઝીટ કરેલ ના હોય તેથી તેમને વસંત મસાલા પ્રા લી (Spices) નો પ્લાન્ટ વિઝીટ કરાવવામાં વિડિયો આવ્યો તથા આધુનિક પ્રોસેસ ઓટોમેટિક પ્લાન્ટ માં હાઈજેનિકન ક્વોલિટી નું ઉત્પાદન પ્રકિયા કેવી રીતે કરવામાં આવે છે તેની સમજ આપી એક નવો અનુભવ કરાવામાં આવ્યો હતો

સાથે સાથે લાયન્સ ક્લબ ઝાલોદના થી વસંત મસાલા મસાલા 300 જેટલા ગરીબ પરિવારોને તેલ અને ચોખા ની કીટ બનાવી મફતમાં વિતરણ કરવામાં આવી હતી

લાયન્સ કલબ ઝાલોદ ના સહયોગ થી વસંત મસાલા પરિવાર દ્વારા સામાજિક અને માનવ સેવા પ્રવૃત્તિના કાર્યો અવાર નવાર કરવામાં આવે છે તે ખૂબ પ્રશશનીય છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here