જંબુસરની યુનિયનજીન ખાતે બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીના દિવ્ય અસ્થિ કુંભના દર્શનનો લાભ લેતા હરિભક્તો

0
50


બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામી ૨૬/૭/૨૧ ના રોજ સ્વધામગમન થયા હોય જેમના દિવ્ય અસ્થિકુંભ દર્શન પૂજનનો અક્ષર પ્રદેશ જંબુસર તાલુકાના તમામ હરિભક્તોએ દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

 

હરિધામ સોખડાનાં અધિષ્ઠાતા પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ અનંતની યાત્રાએ સ્વધામગમન થયા અને તેમની દિવ્ય અસ્થિનું પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવામાં આવનાર છે.આ દિવ્ય આરતીના દર્શન પૂજનનો લાભ ભક્તો સહિત સૌને મળે તે માટે વડીલ સંતો દ્વારા દિવ્ય અસ્થિ કુંભ તૈયાર કરાવી ઠેરઠેર દરેક પ્રદેશ તાલુકામાં સહુ દર્શન પૂજનનો લાભ લે તે માટે અસ્થિકુંભ દર્શન અને કૃતજ્ઞ ભાવ વંદન સમારોહ યોજાયા હતા.જે અંતર્ગત જંબુસર યુનિયન પ્રાર્થના હોલ ખાતે સદર પ્રોગ્રામનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી,પૂજ્ય ગુણગ્રાહક સ્વામી,પૂજ્ય શ્રીજીવલ્લભ સ્વામી,પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી,પૂજ્ય અનુપમ સ્વામી,દિવ્ય અસ્થિ કુંભ લઈને આવી પહોંચ્યા જ્યાં સત્સંગી ભાઈ – બહેનો દ્વારા હરિપ્રસાદ સ્વામી મહારાજનો જયઘોષનો નાદ કરવામાં આવ્યો હતો.

 

કૃતજ્ઞાભાવ વંદન સમારોહમાં સ્રુહદ ભાવસૌએ પ્રગટાવવો જોઈએ પ્રાણ જાએ પર સ્રુહદભાવ ન જાય સ્વામીજીનો ગોકુળિયું ગામ એટલે જંબુસર જે વાક્યને યાદ કરી યોગીજી મહારાજ સાથે નહાર ગામે પધરામણીમાં આવેલા ત્યારે સ્વામી પ્રભુદાસભાઈ સાથેનો પ્રસંગ ટાંકી યોગીજી મહારાજે સ્વામીને લેસન આપેલું દાસના દાસ બનવા હાથમાં પાણી આપી હું દેહ નથી તે અંગે આધ્યાત્મિક લેસન આપેલ આ સહિત બોલ્યા શ્રી હરિ રે દરરોજ ગાવાનું એ પ્રસંગો સહીત જણાવ્યું દરેકે એક રુચિ એક દિલથી જીવવા તથા સંકલ્પ કરવાથી સંસ્કારની પરબ નું સિંચન થાય છે.દેહ છુટતાં પહેલાં પ્રાર્થના કરવાની તક આપી છે અને બોલ્યા શ્રી હરિ રે પદ ગાયાં કરવું વાગોળવું ચિંતા કરશો નહીં ભરતી ઓટ તો આવ્યા જ કરશે નિષ્ઠા પાકી રાખશો સુહદભાવ સરળતા વધારજો ખોટો દંભ,હું હાટો,ડોળ,દેખાવ પ્રદર્શન ઓછા કરવા તેમજ સંતો દ્વારા જણાવાયુ હતુ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here