વિજાપુર અંબર સોસાયટી માં બ્રહ્માકુમારી પંથ દ્વારા બરફ ના શિવલિંગ બનાવી પુજા અર્ચના કરાઈ

0
34


વિજાપુર ના અંબર સોસાયટી માં બ્રહ્માકુમારી પંથ દ્વારા બરફ નુ શિવલિંગ બનાવી પુજા અર્ચના કરાઈ

વિજાપુર ના અંબર સોસાયટી માં શ્રાવણ ના પ્રથમ દિવસે થી બ્રહ્મા કુમારી પંથ દ્વારા બરફ નુ શિવલિંગ અમરનાથ માં જે શિવલિંગ છે તેની હૂબહૂ રચના કરી શિવલિંગ ના દર્શન કરી પુજા પાઠ કરવા માં આવી હતી જેમાં બ્રહ્માકુમારી પંથના ઉપસ્થિત માં મહાદેવ ના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ના બ્રહ્માકુમારી પંથ ના બહેન જણાવ્યું હતુ કે મહાદેવ ના દર્શન કરવા માટે આંખો ખુલ્લી આંખે દર્શન કરી શકાય બંધ આંખ રાખીને ભગવાન ને પામવા કરતા ખુલ્લા મન સાથે ખુલ્લી આંખો સાથે દર્શન કરવા જોઈએ હાલ શ્રાવણ માસ માં અંબર સોસાયટી ના લોકોએ આ વર્ષમાં બર્ફીલા મહાદેવ ના શિવ ના દર્શન કરી ભાગ્યશાળી બન્યા નો લોકો એ એહસાસ કર્યો હતો
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here