મોરબી : માળીયા તાલુકાનાં ખાખરેચી ગામે આગેવાનો આમ આદમી પાર્ટી વિઘિવત જોડાયા

0
44


 

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના માંણબા ગામના ઉપસરપંચ સંજયભાઇ જેઠાભાઇ બુડાસણા પોતાના ગામના આગેવાનો સાથે વિધિવત રીતે આપ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા.જસવંતભાઈ કગથરા અને જિલ્લા મંત્રી રાજભા ગઢવી નુ ફુલ હારથી સન્માન કરવામાં આવ્યુ તેમજ આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાની ટીમ અને માળીયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા હાજર રહ્યા હતા. અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી પાર્ટીમાં વધુ લોકોને જોડાસે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here