નર્મદા જિ. પંચાયત પ્રમુખના હસ્તે ગંગાપુર ગામે વન અધિકાર અધિનીયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ

0
48






નર્મદા જિ. પંચાયત પ્રમુખના હસ્તે ગંગાપુર ગામે વન અધિકાર અધિનીયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ

રાજપીપલા : જુનેદ ખત્રી

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે આજે દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનીયમ હેઠળ ૧૧૫ જેટલા આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીલ્લાના અગ્રણી રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધુસીગભાઈ, તાલુકા પંચાયતના કનબુડીના સદસ્ય એમનાબેન, વન વિભાગનાં અધિકારીઓ – કર્મચારીઓ તેમજ આગેવાનો અને તલાટી-કમ-મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સનદ વિતરણ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યાં હતાં



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here