કેન્દ્રીય મંત્રીના સૂચનાથી કચ્છના યુવાની પ્રદેશ સચિવ તરીકે વરણી કરાઈ

0
97


કચ્છ: તા.10,રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કેન્દ્રિય મંત્રી રામદાસજી આઠવલ સાહેબના આદેશથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોકકુમાર ભટ્ટીના નેતૃત્ત્વમાં કચ્છના યુવા અને સક્રિય રાજકીય એવા જિલ્લાના યુવા મહામંત્રી વિજય પી. કાંગીની સિદ્ધિ ગુજરાત પ્રદેશના સચિવ તરીકે વરણી કરવામાં આવી છે.

વિજયભાઈ કાંગીની ગુજરાત પ્રદેશમાં સચિવ તરીકે વરણી થતાની સાથે તેમના શુભચિંતકો દ્વારા અભિનંદનનો વરસાદ થઈ રહી છે.સમાજના સર્વાંગી વિકાસ માટે વિજયભાઈ કાંગી નેમ વ્યક્ત કરી છે.કચ્છ સહિત ગુજરાત ભરમાં સમાજના કામો માટે હરહંમેશ મદદરૂપ થવાની ખાત્રી આપી છે.રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ વધુને વધુ યુવા વર્ગને સાથે લઈને કાર્યક્રમો કરવા માટે તત્પરતા દર્શાવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here