તાલાળા ચકચારી લેન્ડ ગ્રેબીંગ કેસના આરોપી રસિક વઘાસિયાનાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

0
22બ્રેકિંગ : ગીર સોમનાથ

 

તાલાલા ગીર ના ચકચારી લેન્ડ ગ્રેબીગ કેસ નો મામલો…

 

પોલિસે આરોપી તબીબ રસિક વઘાસીયા ને પકડી પાડ્યો…

 

તાલાલા ના હડમતીયા ગીર માં વન વિભાગ ની આરક્ષિત જમીન પર કર્યો હતો ગેરકાયદે કબજો…

 

દબાણ વાળી જમીન પર ગેરકાયદે રિસોર્ટમાં ઉભું કરેલ…

 

24 જેટલા રૂમ, કોંફરન્સ હોલ સહિત નું બાંધકામ કરી કોમર્શિયલ ધોરણે ચલાવતો…

 

તાલાલા આર.એફ.ઓ ની ફરિયાદ આધારે ડો. રસિક વઘાસીયા વિરુદ્ધ નોંધાયો હતો ગુન્હો…

 

પોલીસે પાંચ દિવસ ના રિમાન્ડ ની માંગ સાથે આરોપી તબીબ રસિક વઘસીયા ને

કર્યો રજૂ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here