હાલોલ:GFL દ્વારા રણજીતનગર હસ્તકળા કેન્દ્ર ખાતે વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું

0
42


પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

GFL દ્વારા રણજીતનગર ખાતે રણજીતનગર હસ્તકળા કેન્દ્રની તાલીમાર્થી બહેનો માટે હસ્તકળા વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શણ, મશલીન અને સુતરાવ કાપડમાથી શોપીંગ બેગ, લેડીસ પર્સ તેમજ પાઉચ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશૉપમાં ૨૧ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જીએફએલ દ્વારા રણજીતનગર અને તેની આસપાસનાં ગામની બહેનોને ઘર આંગણેજ રોજગારી મળી રહે તે માટે તેઓને તાલીમ અને માર્કેટિગમાં મદદ કરવામાં આવે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here