આમ આદમી પાર્ટી હળવદ ના વિવિધ હોદ્દેદારોની નિમણૂક

0
54


 

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનો પાયો મજબૂત કરવી છે અને જગ્યાએ જનસા યાત્રા દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ કરી આપ નો વ્યાપ વધારવાના પ્રયાસ કરી છે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી , ત્યારે આજે હળવદ તાલુકામાં અલગ-અલગ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તાલુકા મહામંત્રી તરીકે વિપુલભાઈ રબારી, પ્રમુખ ચંદુભાઇ મોરી, તાલુકા પ્રમુખ તરીકે હિતેશ, યુવા મહામંત્રી તરીકે લક્ષ્મણ ઉદેચા , એસી એસટી પ્રમુખ તરીકે બાબુભાઈ મકવાણા, સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે હર્ષ પંચોલી સહિત લગભગ નિમણૂક કરવામાં આવી, હવે આમાં ય પાર્ટી અડદના અલગ-અલગ સૌથી વધુ યુવા ચહેરા જોવા મળી રહ્યા છે કે આગામી સમયમાં આ યુવાઓ કેવી રીતે આપ નું વ્યાપ વધારે તે જોવાનું રહ્યુ

( વિશાલ જયસ્વાલ હળવદ )

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here