આમ આદમી પાર્ટીને મોરબી જિલ્લા માં મળતો બહોળો પ્રતિસાદ

0
120


સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોરોના માં મૃત પામેલ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા જન સંવેદના યાત્રા ચાલુ કરેલ છે જેનો તમામ ગામોમાં સારો પ્રતિસાદ મળેલ છે જેમાં મોરબી જિલ્લા ના નવા દેરાળા તેમજ જુના દેરાળા ગામ ની જન સંવેદના મુલાકાત કરી હતી જેમા આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા મહા મંત્રી શ્રી જસવંતભાઈ કગથરા તેમજ જિલ્લા મંત્રી અેવા રાજભા ગઢવી અને યુવા કાર્યકર જેનીથ ભાઈ હાજર રહ્યા હતા આ દેરાળા ગામ માં મોડી રાત્રે પણ ખૂબ સરસ જન સંવેદના યાત્રા થઈ હતી તેમજ ધણા બધા ગ્રામજનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here