ધોકડવા ગામે PGVCL કચેરીમાં અંધેરી નગરી ને ગડું રાજા જેવી હાલત માસ્કના નામે મીંડું કોવિડ ની ગાઈડ લાઈન નો ઉલાળીયો

0
69



ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે PGVCL કચેરીમાં અંધેરી નગરી ને ગડું રાજા જેવી હાલત માસ્કના નામે મીંડું કોવિડ ની ગાઈડ લાઈન નો ઉલાળીયો

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે PGVCL સબ ડિવિઝન માં અધિકારીઓ જ માસ્ક વગર જોવા મળ્યા કચેરીની અંદર આવતા અરજદારો ને માસ્ક પહેરી અંદર આવવું તેવી પોસ્ટ લગાવી અઘિકારીઓ જ પોતે પોતાની મન માની કરી નિયમો નાં ઉલંઘન કરિ રહ્યા હોય તેવું જોવા મળ્યું છે
હાલ કોરોના ની ત્રીજી લહેર પણ જાહેર થઈ ચૂકી છે ત્યારે તંત્ર પણ માસ્ક પહેરવા અપીલ કરી રહ્યું છે ત્યારે પોતાની ખુરશી નાં પાવર ઉપર મનમાની કરતા અધિકારીઓ ને તંત્ર કોવીડ નાં નિયમો નું ભાન કરાવી યોગ્ય પગલાં લેશે કે કેમ તેવા લોકોમાંથી સવાલો ઉઠી રહ્યા છે

રિપોર્ટર. વિશાલ ચૌહાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here