મોરબી માટે ગોજારા દિવસને ૪૨ વર્ષ પૂર્ણ થયા

0
23


મોરબીમાં મચ્છુ જળ હોનારતની આજે ૪૨ મી વરસી નિમિતે આજે મોરબી નગરપાલિકા દ્વારા ૨૧ સાયરનની સલામી આપવામાં આવી હતી જોકે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને મૌન રેલી રદ કરવામાં આવી હતી જયારે મણીમંદિર નજીક દિવંગતોની સ્મૃતિમાં બનાવેલ સ્મૃતિસ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ, એસપી એસ આર ઓડેદરા, ડીડીઓ પરાગ ભગદેવ, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ દિવંગતોના સ્વજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here