પીપલોદ રૂરલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિહ જાડેજા નાં હસ્તે કરવામાં આવ્યું હતું

0
31






દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે નવીન પોલીસ સ્ટેશન નું લોકાર્પણ તા.૦૯/૦૮/૨૦૨૧ નાં રોજ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિહ જાડેજા નાં હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબ, તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here