ધોરણ 6થી 8ના ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની તૈયારીઓ

0
30






રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોનાની લહેર થમતા હવે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રાજ્યમાં સરકારે 6 થી 8 ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.

ગુજરાતમાં ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા થઇ છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળાઓ શરૂ કરવા અંગે 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here