ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામનાં સરપંચ શ્રી વસંતભાઈ મલાભાઈ પાલરીયા આમ આદમી પાર્ટીમા જોડાયા

0
51


 

મોરબી: થોડા દિવસ પહેલા મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ જાણે પરીવર્તનનું વાવાઝોડુ ચાલ્યું હોય તેમ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે.આજ રોજ ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામનાં સરપંચ શ્રી વસંતભાઈ મલાભાઈ પાલરીયા  તથા જબલપુર તાલુકા પંચાયત સીટ ના પુર્વ સદસ્ય શ્રી છગનભાઈ કરસનભાઈ કાનાણી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ સ્વાગત મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા તેમજ જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટ‍સણા અને જિલ્લા મંત્રી પ્રણજીવનભાઈ મસોત દ્વારા કરવામાં આવ્યુ હતુLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here