ટંકારા :વાઘગઢ ગામે પાણીના ટાંકામાં બાળક ડૂબી જતા મોત

0
43


ટંકારાના વાઘગઢ ગામે મોટા ફળિયામાં પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ માસના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ પી એસ આઈ બી ડી પરમાર ચલાવી રહ્યા છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા ચેતનભાઈ ફેફરનો પુત્ર જિયાન (ઉ.૧.૫ માસ) વાઘગઢ ગામે મોટા ફળિયામાં પાણીના ટાંકામાં ડૂબી જતા જિયાનનું મૃત્યુ નીપજયું હતુ.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો બનાવ અંગે ટંકારા પોલીસે વધુ તપાસ પી એસ આઈ બી ડી પરમાર ચલાવી રહ્યા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here