ટંકારા: સજનપર ગામે જુગારધામ ઝડપાયું

0
80


પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ઓ ની સુચના અને રાધીકા ભારાઇ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એન.રાઠોડ સાહેબ નાઓ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા માં પ્રોહી/જુગાર ની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને અમો પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે સજનપર (ધુ) ગામે આરોપી ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા રહે સજનપર વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળી વાડી ખેતર મા બહારથી માણસો બોલાવી સાધન સગવડ પુરા પાડી પૈસા પાના વતી પૈસા ની હારજીત નો જુગાર રમતા ૧૧ જુગારીઓ ને રોકડા રૂ ૭૦૪૦૦/- તથા મો.સા નંગ ૦૫ કિ રૂ ૧૦૦૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૦૯ કિ રૂ ૧૮૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી કુલ રૂ ૧૮૮૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર પકડાયેલ ૧૧ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

પકડાયેલ આરોપી (૧)ધનજીભાઈ દેવરાજભાઈ ગોરીયા જાતે કોળી ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે રહે. સજનપર (ધુ) તા.ટંકારા જી.મોરબી (૨)કિશોરભાઈ મોહનભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે.સજનપર તા ટંકારા જી મોરબી (3) દિપકભાઈ નરશીભાઈ ભીસડીયા જાતે કોળી ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે,સજનપર તા ટંકારા.જી.મોરબી (૪) મનસુખભાઈ પ્રભુભાઈ કારેલીયા જાતે કોળી ઉ.વ. ૨૭ ધંધો ડ્રાઈવીંગ રહે.સજનપર તા.ટંકારા જી.મોરબી (૫) કાંતિલાલભાઈ નારણભાઈ ભેસદડીયા જાતે પટેલ ઉ.વ. ૫ર ધંધો ખેતી રહે.સજનપર તા.ટંકારા જી.મોરબી (૬) મહેશભાઈ રમેશભાઈ ગોરીયા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે. સજનપર તા ટંકારા .જી.મોરબી (૭) મહેશભાઈ ધનજીભાઈ સુરેલા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો ડ્રાઈવીંગ રહે. સજનપર તા ટંકારા .જી.મોરબી (૮) દિપકભાઈ દેવરાજભાઈ ફ્રીસડીયા જાતે કોળી ઉ.વ.૩૨ ધંધો ડ્રાઈવીંગ રહે. સજનપર તા ટંકારા .જી.મોરબી (૯) અશોકભાઈ ધનજીભાઈ સુરેલા જાતે કોળી ઉ.વ.૩૬ ધંધો ખેતી રહે. સજનપર તા ટંકારા .જી.મોરબી (૧૦) દિનેશભાઈ શીવાભાઈ દેસાઈ જાતે પટેલ ઉ.વ.૪ર ધંધો ખેતી રહે. સજનપર તા ટંકારા .જી.મોરબી (૧૧) ધીરૂભાઈ ધનાભાઈ સાબરીયા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે. સજનપર તા ટંકારા કામગીરી કરનાર અધિકારી  એ.એસ.આઈ કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ નીમાવત તથા પો.હેડ કોન્સ વિજયભાઈ બાર તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ અર્જુનસિંહ તથા રમેશભાઈ રબારી એ રીતેના પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here