કાલાવડ માં વિવાન વાઢેર ને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો..

0
29






જામનગર જીલ્લા ના કાલાવડ શહેર માં જનજાગૃતિ અભિયાન ગૂપ શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

જેમાં બહોળી સંખ્યા માં હાજર રહયા.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અલીદર ગામે રહેતા વિવાન વાઢેર નામના બાળકને S A Mનામની બીમારી હતી. તે બાળક તારીખ 8/8/2021 ના રોજ અવસાન પામેલ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કાલાવડ જનજાગૃતિ અભિયાન ગૂપ દ્વારા મીણબતી લઇને વિવાન વાઢેર ને શ્રધ્ધાંજલી અર્પણ કરી જે લોકો આમા જોડાય હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરવામાં આવી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here