અનુપમ મિશન પ્રેરિતશ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણમંદિર સાઠંબામાં હિંડોળા મહોત્સવ

0
21


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ ના અધિસ્થાતા સંતભગવંત સાહેબજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદ થી અનુપમ મિશન ,બ્રહ્મજ્યોતિ મોગરી આણંદ ખાતે નુતન શિખરબદ્ધ મંદિરના નિર્માણ થયું એની તેમાં જાન્યુઆરી 2020 માં ભવ્યાતિભવ્ય રીતે શ્રી મુક્તાક્ષાર પુરષોત્તમ મહારાજ ની આરસ ની મૂર્તિ તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુદેવ યોગીજીમહારાજ ની સુવર્ણમંદિત મૂર્તિ તથા પ્રભુ ના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપો ની મૂર્તિ ઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને હવે આવી રહેલ જાન્યુઆરી 2020 માં તેની કળશ વિધિ થશે. તે નિમિત્તે અનુપમ મિશન પ્રેરતી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર – સાઠંબા ખાતે ભક્તિ અદા કરવા માટે આ વખતે હિંડોળા મહોત્સવ માં મંદિર કળશ હિંડોર બનાવીને તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ને બિરાજમાન કરાયા છે અને ભક્તિ અર્પણ કરવામાં આવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here