દાહોદ શહેર PI વસંત પટેલ નું દાહોદ શહેર અનુસૂચિત જાતિ.અનુસૂચિત જનજાતિ.ઓબીસી માયનોરિટી સમાજ દ્વારા સમ્માનિત કરાયું

0
65

રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ શહેર PI વસંત પટેલ નું દાહોદ શહેર અનુસૂચિત જાતિ.અનુસૂચિત જનજાતિ.ઓબીસી માયનોરિટી સમાજ દ્વારા સમ્માનિત કરાયું

દાહોદ ના ટાઉન પી આઈ , પટેલ સાહેબ ની ઉત્કૃષ્ટ કામગીરી ને વિભાગ દ્વારા બીરદાવી ને તેમને ઇ- કોપ ઓફ ઘ મંથ એવોર્ડ આપી બિરદાવવમા આવેલ તે અંતર્ગત આજરોજ દાહોદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ, ઓબીસી માઇનોરિટી સમાજ ના સામાજિક કાર્યકરો દ્વારા તેમને પુષ્પમાળા તેમજ બુકે આને ભારતીય બંધારણ આપી અને પ્રગતિ ના સોપાનો સર કરે તેવી શુભેચ્છા પાઠવીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here