ગુજરાત રાજ્ય ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષનું અભિવાદન કરતું પાટીદારધામ – મોરબી

0
25


મોરબીમાં પાટીદારધામ કાર્યરત છે આ સંસ્થા પાટીદાર યુવાન યુવતીઓને જી.પી.એસ.સી. આઈ.એ.એસ.તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવે છે ત્યારે આ સંસ્થાના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડીયા તેમજ મંત્રી નાનજીભાઈ મોરડીયા તેમજ અન્ય કાર્યકર બહેનો દ્વારા ડો.દીપિકા બેન સરડવા (પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ) કે જેઓ મોરબીના જ વતની હોય મોરબી માટે ગૌરવપ્રદ બાબત હોવાથી મોરબી ભાજપ મહિલા. મોરચા દ્વારા આયોજિત અભિવાદન સમારંભમાં પાટીદાર ધામ મોરબી દ્વાર સન્માન પત્ર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવેલ હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here