કાલાવડ ના ખરેડિ ગામે શિવ મંદિરે પાટોત્સવ રદ

0
45


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે દર વર્ષની માફક શ્રાવણ માસના પ્રથમ રવિવારે ઉજવાતો શ્રી ખરડેશ્ર્વર મહાદેવ પાટોત્સવ પર્વ આ વર્ષે સંવત 2077 શ્રાવણ સુદ 7 ને રવિવાર તા.15-8 ના રોજ યોજવાનું આયોજન હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારની ગાઇડલાઇન મુજબ આ વર્ષે લઘુરૂદ્ર, મહાઆરતી અને પ્રસાદના કાર્યક્રમનું આયોજન રદ્દ કરવામાં આવેલ હોવાનું પ્રવિણચંદ્ર જોષીની યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here